ચેક-રિપબ્લિકના ઇ-સ્પોર્ટ્સ ગેમરે આત્મહત્યા કરી:ડિપ્રેશનમાં હતો…અગાઉ પણ પ્રયાસ કર્યો હતો, પિતાએ તેને બચાવ્યો હતો; છેલ્લી પોસ્ટ – ‘ગુડ નાઇટ’
ચેક રિપબ્લિકના ઈ-સ્પોર્ટ્સ ગેમર કારેલ આઈઝેનબ્રેનરે આત્મહત્યા કરી લીધી છે. તે 19 વર્ષનો હતો. ઈન્ટરનેટ યુઝર્સ તેને ‘ટ્વિસ્ટન’ તરીકે ઓળખે છે, તે ઈ-સ્પોર્ટ્સ ટીમ વાઈટાલિટી...