જિનપિંગની મજાક કરી, કોમેડિયનનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક:અંકલ રોજરે મોઢું ચઢાવીને કહ્યું- ચીન સારો દેશ છે, રાષ્ટ્રપતિ શી અમર રહે
ચીને બ્રિટિશ-મલેશિયન કોમેડિયન નિગેલ એનજીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે, જે ‘અંકલ રોજર’ તરીકે જાણીતા છે. તેણે હાલમાં જ એક શો દરમિયાન શી...