ભાવનગરની આરિયાનો બોલિવૂડમાં દબદબો:માત્ર એક જ વર્ષની ઉંમરમાં કરી ટીવી કરિયરની શરૂઆત, કહ્યું- આલિયા ભટ્ટ મારી ફેવરિટ, મોટી થઈ હોરર ફિલ્મો બનાવીશ
સૃષ્ટિના રંગમંચ પર જન્મતા લોકો અને પ્રારબ્ધ પૂર્ણ કરી વિદાય લેતાં દરેક મનુષ્યોને કલાનો વારસો નથી મળતો, કોઈ પણ પ્રકારની કળા તો કુદરતની બેનમૂન ભેટ...