News Updates

Category : AHMEDABAD

AHMEDABAD

ચોમાસા બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો, સપ્ટેમ્બર માસમાં 700થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા

Team News Updates
અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળો વધ્યો છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગો અને વાઈરલ ફીવરના કેસમાં સતત વધારો થયો છે. જેના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તો...
AHMEDABAD

વર્લ્ડ કપની મેચ જોવા જાવ છો તો હવે પાર્કિંગ માટે નહીં જવું પડે દૂર, સ્ટેડિયમની આસપાસ જ કરાઈ પાર્કિંગની વ્યવસ્થા

Team News Updates
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી વર્લ્ડ કપ મેચ રમાવા જઈ રહી છે. તેમાં પણ ભારત અને પાકિસ્તાન મેચને લઈને ટિકિટ, હોટલ, એરફેર પણ ફૂલ થઈ ગયા...
AHMEDABAD

PM મોદી સાયન્સ સિટીમાં રોબોટ્સ સાથે થયા રૂબરૂ

Team News Updates
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. અહીં પીએમએ રોબોટિક ટેક્નોલોજી વિશે માહિતી લીધી. આ દરમિયાન વડાપ્રધાનની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને...
AHMEDABAD

પ્રમોશન, ભથ્થું અને અભ્યાસ અટકાવ્યાનો આરોપ:ગુજરાત યુનિ.ના કુલપતિએ કહ્યું- મહિલા પ્રોફેસર ડોક્યુમેન્ટ સાથે આવે તો તમામ ભથ્થાં અમે ચાલુ કરાવીશું

Team News Updates
ગુજરાત યુનિવર્સિટીમાં સમાજવિદ્યા ભવનના મહિલા પ્રોફેસર વિભાગના વડા વિરુદ્ધ જ ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં તેમનું પ્રમોશન, વાહન ભથ્થું અને અભ્યાસ અટકાવી રાખ્યાના આક્ષેપ કર્યો...
AHMEDABAD

ટ્રાફિક-રખડતા ઢોરને લઈને કન્ટેમ્પ્ટ પિટિશનમાં કોર્ટની ટકોર, સરકારે કાગળિયા બધા ફાઈલ કર્યા પણ કોઈ એક્શન ગ્રાઉન્ડ પર લેવાયા નથી

Team News Updates
ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટના અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટે અનેકવાર AMC અને રાજ્ય...
AHMEDABAD

ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડ:મુખ્ય આરોપી સની ચૌધરી, અમિતસિંહની ધરપકડ, નાપાસ વિદ્યાર્થીઓનો સંપર્ક કરી એક પેપરદીઠ 50 હજાર લેતા, 60 વિદ્યાર્થીને પાસ કરાવ્યા

Team News Updates
ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિતસિંહની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ઉત્તરવહીકાંડના અઢી મહિને આરોપીઓ ઝડપાયા છે. આરોપી કાંડ કર્યા બાદ...
AHMEDABAD

16 વર્ષની સગીરાને ગર્ભપાતની મંજૂરી:અમદાવાદના નિકોલમાં દુષ્કર્મનો ભોગ બની હતી, હાલ 27 અઠવાડિયાનો ગર્ભ, અસારવા સિવિલ હોસ્પિટલમાં ગર્ભપાત કરાશે

Team News Updates
ગુજરાત હાઈકોર્ટમાં જજ સમીર દવેની કોર્ટમાં એડવોકેટ નિસર્ગ શાહ દ્વારા 16 વર્ષીય સગીરાના ગર્ભપાત માટે અરજી આવી હતી. આ સગીરાને હાલ 27 સપ્તાહનો ગર્ભ છે....
AHMEDABAD

અમદાવાદમાં પૂરપાટ સ્પીડમાં જતી રિક્ષાનું આગળનું વ્હિલ અચાનક નિકળ્યું, હવામાં ગોથું ખાઈ ઊંધેકાંધ પટકાઈ, ફરી આપોઆપ સીધી પણ થઈ ગઈ!

Team News Updates
અમદાવાદમાં એક અકસ્માતની એક અજીબ ઘટના બની છે. ચાલુ રિક્ષાએ આગળનું ટાયર અચાનક જ નીકળી જતા રિક્ષા હવામાં ઉછળી ફંગોળાઈ ત્યારબાદ ગલોટ્યું મારી ઊંધેકાંધ પટકાઈ...
AHMEDABAD

ગુજરાતની ત્રીજી વંદે ભારત ટ્રેન:જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે, સાબરમતીથી વિરમગામ સુધી 120ની સ્પીડે દોડાવી ટ્રાયલ રન કરાયું, 24મીએ PM લીલી ઝંડી આપશે

Team News Updates
ગુજરાતની ત્રીજી અને સૌરાષ્ટ્ર તરફ દોડનારી સૌપ્રથમ વંદે ભારત ટ્રેનને 24મી સપ્ટેમ્બરના રોજ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જામનગર-અમદાવાદ વચ્ચે...
AHMEDABAD

અમદાવાદીઓ પિત્ઝા જોઈને ખાજો!:બોપલ બાદ એલિસબ્રિજમાં લાપિનોઝ સેન્ટરમાં બોક્સ ખોલતાં જ પિત્ઝામાંથી 10થી 15 જીવડા નીકળ્યા, સ્ટાફે ભૂલ સ્વીકારી માફી માગી

Team News Updates
અમદાવાદીઓ તમે બ્રાન્ડેડ પિત્ઝા ખાવા માટે જાઓ છો તો બે વખત તપાસ કરી લેજો કારણ કે, હવે આ બ્રાન્ડેડ પિઝામાં પણ જીવજંતુઓ નીકળે છે. શહેરના...