લોથલમાં રૂ.4000 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનશે
ગુજરાતીઓને આગામી સમયમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ એક નવા આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન સ્થળની ભેટ મળી શકે છે. ગુજરાતના લોથલમાં દુનિયાના સૌથી મોટા મેરિટાઇમ મ્યુઝિયમનું નિર્માણ...