12 વર્ષીય બાળકનું માથુ રમતા-રમતા….લિફ્ટમાં ફસાતા મોત, ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો માતા-પિતા માટે
માતા-પિતા માટે ચેતાવણી રુપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના ભટાર વિસ્તારમાં લિફ્ટમાં ફસાતા બાળકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. 12 વર્ષીય બાળક રમતા-રમતા લિફ્ટમાં...

