Mehsana:62.43 લાખનો મુદ્દામાલ જપ્ત,મહેસાણા એલસીબી ટીમે બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ ખાતેથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપ્યું
મહેસાણા LCBની ટીમે ગત મોડી રાત્રે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. જેની ગણતરી મોડી રાત સુધી ચાલી હતી. સમગ્ર કેસમાં બ્રાહ્મણવાડા...