મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાકોર, સિધ્ધી વિનાયક, ગળતેશ્વર અને મીનાવાડા યાત્રા પર લઈ જવાયા
નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલ્ડનાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને ડાકોર, સિધ્ધી વિનાયક, ગળતેશ્વર અને મીનાવાડા જેવા સ્થળોએ યાત્રા પર લઈ...