લજવ્યો ભગવો આ સાધુએ તો:ટ્રાન્સજેન્ડરનો આક્ષેપ પ્રેમજાળમાં ફસાવી છેતરપિંડી કર્યાનો ,ગોવિંદગીરીના રંગરેલીયા મનાવતા ફોટો વાઈરલ થતા સાધુ સમાજમાં રોષ
જૂનાગઢના એક સાધુ સાથે વડોદરાની ટ્રાન્સજેન્ડરનો રંગરેલિયા મનાવતો વીડિયો વાઈરલ થતાં વડોદરામાં સનસનાટી મચી ગઈ છે. તો બીજી તરફ જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનેલા આ...