યુવક હોસ્પિટલમાં જીવિત આવ્યો કે મૃત?:વડોદરાના યાકુતપુરામાં યુવકનું શંકાસ્પદ મોત, યુવતી સાથે જબરદસ્તી લગ્ન કરાવ્યા હોવાનો ભાઈનો આક્ષેપ, ન્યાયની માગ કરી
વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં 26 વર્ષીય યુવકનું શંકાસ્પદ મૃત્યું થતાં પરિવારે ન્યાયની માંગણી કરી છે. સિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે...