News Updates

Category : GUJARAT

VADODARA

વડોદરાના છાણી સ્વામિનારાયણ મંદિરમાં તાળાં બદલતી વખતે કોઠારી સ્વામી અને જૂના વહીવટકર્તાઓ વચ્ચે બબાલ, ધક્કો લાગતાં આધેડનું મોત

Team News Updates
વડોદરાના છાણીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આજે વહેલી સવારે બબાલ હિંસામાં પરિવર્તિત થઈ હતી. મંદિરના કોઠારી સ્વામી તાળું બદલતા હતા ત્યારે જૂના વહીવટકર્તાઓએ આવીને બલાલ કરી...
AHMEDABAD

પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવાનુ આયોજન કરી રહ્યા છો? અમદાવાદ એરપોર્ટથી આ સ્થળો માટે સીધી ફ્લાઈટ! જાણો

Team News Updates
શું આપ મોન્સૂનની મજા મનભરીને માણવાના મૂડમાં છો? તો આપ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પરથી મોન્સૂનમાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળોનો પ્રવાસ ખેડી...
VADODARA

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 35 આચાર્ય-શિક્ષકોએ IIM અમદાવાદની મુલાકાત લીધી; રિસર્ચ-એનાલિસીસની માહિતી મેળવી

Team News Updates
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓના 35 આચાર્ય અને શિક્ષકો દ્વારા આજ રોજ રવિ જે. મથાઇ સેન્ટર ફોર એજ્યુકેશન ઇનોવેશન, IIM અમદાવાદની મુલાકાત લેવામાં...
VADODARA

MSUને JNU સાથે સરખાવવાનો વિવાદ:નવા વિજિલન્સ ઓફિસર સુદર્શન વાળા માફી માંગે કે પદ પરથી રાજીનામુ આપે તેવી વિદ્યાર્થી વિકાસ સંઘે ઉગ્ર માંગ કરી

Team News Updates
વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં વિજિલન્સ ઓફિસર તરીકે ચાર્જ લેતી વખતે જ MSUને JNU સાથે સરખાવતા વિવાદ સર્જાયો છે. આ વિવાદ થતાં નવા વિજિલન્સ ઓફિસર સુદર્શન...
GUJARAT

સુણદા ગામની ગલીઓમાં ગમગીની છવાઈ:બગોદરા-બાવળા હાઈવે પરના અકસ્માતમાં એક જ કુટુંબના 10 લોકોના મોતથી સમગ્ર ગામમાં સન્નાટો, તમામ રસ્તાઓ, ભાગોળ સુમસામ

Team News Updates
બગોદરા-બાવળા હાઇવે પર આજે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 10 જિંદગી બુઝાઈ ગઈ હતી. ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા કપડવંજ તાલુકાના સુણદા ગામના...
GUJARAT

પાંજરાપોળના હચમચાવી નાખતા દૃશ્યો:અનેક ગાયો તરફડતી જોવા મળી, પાંજરાપોળની બાજુમાં ફેંકી દેવાયેલા મૃતદેહના અવેશેષો મળ્યા; સંચાલક પર ગૌરક્ષકોએ લગાવ્યા ગંભીર આક્ષેપ

Team News Updates
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નાગવાસણા ગામ પાસે આવેલી પાંજરાપોળમાં પવિત્ર પુરુષોતમ માસમાં જ ગાયોની કફોડી હાલત જોવા મળતા ગૌરક્ષકોમાં રોષ ફેલાયો છે. પાંજરાપોળના સંચાલકોએ ગાયોને...
SURAT

સુરતમાં ફિલ્મી ઢબે લૂંટના CCTV:હાથમાં તમંચો, મોઢા પર બુકાની બાંધી પાંચ લૂંટારુએ બેન્કમાં 14 લાખની લૂંટ ચલાવી, શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ

Team News Updates
સુરતમાં અસામાજિક તત્વોને પોલીસનો જાણે કે કોઇ ભય જ ન હોય તેવો માહોલ સર્જાયો છે. અસામાજિક તત્વો કાયદો-વ્યવસ્થાને ચેલેન્જ કરતા હોય તેમ સરેઆમ ધોળા-દિવસે બંદૂકની...
AHMEDABAD

ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા પરિવારનો છોટાહાથી ટ્રક પાછળ ઘૂસ્યો, 5 મહિલા, 3 બાળક, 2 પુરુષનાં ઘટનાસ્થળે મોત, 10ને ઈજા, CMએ દુઃખ વ્યક્ત કર્યું

Team News Updates
અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો છે, જેમાં 5 મહિલા, 3 બાળક સહિત 10 લોકોનાં મોતની આશંકા છે. ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં...
AHMEDABAD

સ્ટે આપવાનો ઇનકાર કરતા દિલ્હીના CMને ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવું પડશે, અરજદારના વકીલને કોર્ટે કહ્યું- બાંહેધરી બાદ પણ હાજર ન રહ્યા

Team News Updates
PM નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે થયેલા કેસમાં કેજરીવાલે ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ માગતી અરજી હાઈકોર્ટમાં કરી હતી. જેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી...
BHAVNAGARGUJARAT

ભાવનગર ખાતે પધારેલા કેંન્દ્રિય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયાનું એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું

Team News Updates
ભારત સરકારનાં આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયા ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસે પધારતા એરપોર્ટ પર પદાધિકારીઓ અને મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું. આરોગ્ય મંત્રીશ્રીનું સ્વાગત કરવાં...