News Updates

Category : GUJARAT

SURAT

બીજા દિવસે પણ બે-ત્રણ પેઢીના એકાઉન્ટ ફ્રિઝ કરાયા, ગૃહમંત્રીએ ગંભીરતાથી ઘટનાની તપાસની ખાતરી આપી

Team News Updates
સુરતમાં ગઈકાલથી સાયબર ક્રાઈમની સમસ્યાના કારણે હીરા ઉદ્યોગમાં મોટાપાયે ઊથલપાથલ મચી ગઈ છે. વેપારીઓ અસમંજસમાં છે કે હીરા ઉદ્યોગના અગ્રણી પાસેથી ટેલિફોનિક માહિતી મેળવ્યા રાજ્ય...
AHMEDABAD

જુનાગઢ બિલ્ડિંગ ધરાશાયી કેસ:એક મહિના પહેલા બિલ્ડિંગ પડવાથી બે બાળક અને પિતાનું મૃત્યુ થતા પત્નીએ પણ આપઘાત કર્યો હતો, ન્યાય માટે પરિવારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા

Team News Updates
જુનાગઢમાં ગત મહિને ભારે પૂર બાદ કડિયાવાડ વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો. જેમાં એક જ કુટુંબના ત્રણ સભ્યોનું ઇમારત નીચે દબાઈ જવાથી મૃત્યુ...
SURAT

6 સેકન્ડમાં છરીના 9 ઘા માર્યાના CCTV:પ્રેમલગ્ન કર્યા ને પત્ની પ્રેગ્નન્ટ છે છતાં બીજી યુવતી સાથે દોસ્તી કરવા ગયો ને યુવતીના પ્રેમીએ રહેંસી નાંખ્યો

Team News Updates
સુરતના નાનપુરા પટેલ ચેમ્બર્સના બેઝમેન્ટમાં ત્યક્તા સાથે મિત્રતા કેળવવા ઇચ્છતા ઉમરા ગામના યુવાનને ત્યક્તાના પ્રેમીએ અત્યંત બેરહમીપૂર્વક છરીના 20 જેટલા ઘા ઝીંકી રહેંસી નાંખતા અઠવાલાઇન્સ...
SURAT

હીરાથી ચમકતું બેટ કોહલી પાસે જશે:સુરતના વેપારીએ 1.04 કેરેટના રિયલ ડાયમંડમાંથી 10 લાખના ખર્ચે તૈયાર કરાવ્યું, પ્રિય ક્રિકેટરને આપશે ભેટ

Team News Updates
ભારતમાં ક્રિકેટની દીવાનગી આસમાને છે. લોકો ક્રિકેટને ધર્મ માને છે અને ક્રિકેટરને ભગવાનનું બિરુદ આપે છે. ક્રિકેટ રસિકો પોતાની ક્રિકેટ પત્યેની દીવાનગી અલગ અલગ રીતે...
GUJARAT

અકસ્માતમાં પાંચ લોકોનાં મોત:બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં મરણચીસો ગુંજી ઊઠી, કારના ફુરચેફુરચા નીકળી ગયા; ભરૂચના હાંસોટ તાલુકાની ઘટના

Team News Updates
ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં ચાર મહિલા અને એક પુરુષનો...
GIR-SOMNATHGUJARAT

સોમનાથમાં શ્રાવણ માસ અગાઉ શ્રાવણ જેવો માહોલ, પાર્કિગમાં વાહનોના થપ્પા, હોટેલ અને ગેસ્ટ હાઉસ મોટે ભાગે હાઉસફૂલ

Team News Updates
સોમનાથ રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ ચાલી રહ્યું છે જેથી વેરાવળથી અન્ય વાહનના સહારે યાત્રિકો સોમનાથ પહોંચે છે શિવભક્તો માટે શ્રાવણમાસ અતિ મહત્વનો હોય છે.ત્યારે ભગવાન શિવના...
GUJARAT

આફ્રીકા દેશમાં ફસાયેલ નવયુવાનને હેમખેમ પોતાના વતન પરીવાર માથે મીલન કરાવતી માંગરોળ પોલીસ

Team News Updates
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેશ જાજડીયા સાહેબ ના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓની સુચના અનુસાર અરજીઓ અનુસંધાને સંવેદનાપૂર્વક અસરકારક કામગીરી કરવા...
GUJARAT

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસનાલ ગ્રામ પંચાયતમાં 77માં સ્વાતંત્રદિન નિમિત્તે પસનાલ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો

Team News Updates
જેમાં શાળા આચાર્ય,શિક્ષકગણ ગામમાંથી ઉપસ્થિત એસએમસી અધ્યક્ષ શિક્ષકવિદ સુરેશભાઈ પરમાર SMC સદસ્યો પંચાયત સદસ્યો,ગામના વડીલો અને વિદ્યાર્થીઓ હાજર રહી ધ્વજવંદન કરવામાં આવ્યું.શાળા તરફથી બાળકોએ અલગ...
AHMEDABAD

દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા:અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે 5 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય, સૌરાષ્ટ્ર, અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી

Team News Updates
ગુજરાતમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે એ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાંથી...
AHMEDABAD

AC હેલ્મેટ: હવે અમદાવાદના ટ્રાફિક પોલીસકર્મીઓએ ઉનાળાની આકરી ગરમીમાં નહીં શેકાવું પડે

Team News Updates
ટ્રાફિક પોલીસ સલામતી અને આરામ વધારવા માટે ગુજરાતના પોલીસ વડાએ એક નવતર પાયલોટ પ્રોગ્રામ ‘AC હેલ્મેટ’ રજૂ કર્યો છે, જે પોલીસકર્મીઓને ઉનાળાના દિવસોમાં શહેરની તીવ્ર...