ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઈન્ટથી વાહન ચેકીંગ દરમિયાન બસમાંથી 25 વર્ષના યુવાન પાસેથી પિસ્તોલ ઝડપાઈ
ગાંધીનગરના ચંદ્રાલા નાકા પોઈન્ટથી વાહન ચેકીંગ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે લકઝરી બસમાં બેઠેલા ઉત્તરપ્રદેશનાં 25 વર્ષના યુવાનને દેશી હાથ બનાવટની મશીન કટ પિસ્તોલ સાથે...