દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ:નવસારી જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો, અનેક નદીઓ બે કાંઠે, બારડોલીમાં 24 લોકોનું રેસક્યૂ કરાયું
હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેધરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના રાજ્યના 50 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં...

