માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:સુરતના પાંડેસરામાં સમોસાની લાલચ આપી નરાધમે 5 વર્ષના બાળકનું અપહરણ કર્યું, આરોપી ભાગે તે પહેલાં જ પોલીસે ઝડપ્યો
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી પાંચ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. માસૂમ બાળક પોતાના ઘર બહાર રમતો હતો તે દરમિયાન...