સુરતમાં 20 વર્ષીય રાજસ્થાની યુવકે છઠ્ઠા માળેથી કૂદીને કર્યો આપઘાત, રોજગારી માટે આવ્યો ને પ્રેમમાં જીવ ગુમાવ્યો
સુરતમાં 20 વર્ષીય યુવકે બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું પગલું ભરતા પહેલાં યુવકે પોતાની પ્રેમિકા સાથે વાત કરી હતી અને યુવકે...