પ્રેમી સાથે વાત કરતી તરુણીને મામાએ ઠપકો આપતા સારું ન લાગ્યું, ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
સુરતના ડિંડોલીમાં નવી બંધાતી રૂદ્રાશ ગ્લો બિલ્ડીંગ સાઇડ પર રહેતી 15 વર્ષની તરૂણીએ મોડી રાતે બિલ્ડીંગમાં સળિયા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે. મામાના...