સુરતમાં બાળકોમાં ચિંતાજનક રીતે વકર્યા ઝાડા-ઊલ્ટી:આજે વધુ 2 બાળકનું પ્રાણપંખેરૂ ઊડ્યું, 4 દિવસમાં 10 વર્ષથી નાનાં 7નાં મોત, પિતા કાળજાના કટકાને લઈ હોસ્પિટલ દોડે છે પણ જીવ બચતા નથી
સુરતમાં ઝાડા ઉલટીના કેસોનો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને હવે આ ઝાડા ઉલટીનો રોગ બાળકો માટે જીવલેણ બની રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં...