VALSAD:વરસાદી માહોલ ભરઉનાળે:બીજા દિવસે પણ છુટાછવાયા વરસાદી છાંટા પડ્યા,ધરમપુર અને કપરાડા તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં વરસાદી માહોલ
રાજ્ય હવામન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી આપી હતી. જેને લઈને વલસાડ જિલ્લાના ધરમપુર...