અલ નીનો એક્ટિવ, શિયાળાની પેટર્ન બદલાઈ:આગામી ત્રણ મહિનામાં દિવસનું તાપમાન 4-5 ડિગ્રી વધુ નોંધાઈ શકે છે
હવામાન વિભાગે 1 ડિસેમ્બર, શુક્રવારના રોજ શિયાળાની મોસમની આગાહી જાહેર કરી હતી. તેમણે કહ્યું કે આગામી ત્રણ મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં દિવસ અને રાત્રિનું તાપમાન...