મુંબઈમાં હવે ડબલ ડેકર બસો દોડશે નહીં:86 વર્ષ જૂની બસોનું સ્થાન લેશે ઇલેક્ટ્રિક એસી બસ, આનંદ મહિન્દ્રાએ કહ્યું- મારી બાળપણની યાદોની ચોરી થઈ
છેલ્લા 8 દાયકાથી મુંબઈના રસ્તાઓ પર દોડતી ડબલ ડેકર બસ હવે નહીં દોડે. શુક્રવારે, બસે અગરકર ચોકથી SEEPZ સુધીની છેલ્લી મુસાફરી પૂરી કરી. બસને ફૂલો...