Kota Factory: 8 મહિના 23 આત્મહત્યા ! દરવાજો તોડ્યો તો છોકરીની લાશ લટકતી મળી, 5 મહિના પહેલા પહોંચી હતી કોટા
છેલ્લા આઠ મહિનામાં રાજસ્થાનના કોટામાં 23મા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. આ વખતે NEETની તૈયારી કરવા ઝારખંડના રાંચીથી આવેલી એક વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી...