રાજકોટમાં મહિલા દિવસે અનોખું સત્કાર્ય:સરકારી હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓને સોનાની ચૂંક, રૂ.100 અને ગુલાબનું ફૂલ આપી વધામણાં કરાયા
આજે દેશભરમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે અલગ અલગ જગ્યાએ મહિલાઓને સન્માનિત કરવામાં આવે છે. ત્યારે રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને ગુજરાત પ્રદેશના...

