રાજકોટમાં શરદી-ઉધરસનાં 871 સહિત વિવિધ રોગના 1293 કેસ, આરોગ્ય કેન્દ્રો, સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો
રાજકોટમાં હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. જેમાં સવારે-રાત્રે શિયાળો અને દિવસ દરમિયાન ઉનાળા જેવો અનુભવ થાય છે. આ મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો સતત...

