રાજકોટથી દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત જેવાં સ્થળોએ જવા માટે 5 નવેમ્બરથી 150 એક્સ્ટ્રા બસો દોડાવાશે
રાજકોટ એસટી વિભાગ દ્વારા તહેવારોમાં મુસાફરોને હાલાકી પડે નહીં તેના માટે એક્સ્ટ્રા બસો મુકવામાં આવે છે. અગાઉ પણ સાતમ-આઠમનાં તહેવારોમાં વધારાની બસો મુકવામાં આવી હતી....