News Updates

Category : RAJKOT

RAJKOT

ભીષણ ગરમીને લઈ એલર્ટ:રાજકોટ મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર, બપોરે 11થી 5 દરમિયાન બિનજરૂરી બહાર ન નિકળવા અપીલ

Team News Updates
રાજકોટ શહેરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જે બાબતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા એક ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં બપોરે...
RAJKOT

સતત ત્રીજા દિવસે PGVCLના દરોડા:રાજકોટના વાવડી, ખોખડદળ, મવડી, મોટામવા સહિત 15 વિસ્તારમાં ચેકિંગ શરૂ, બે દિવસમાં 50 લાખની વીજચોરી ઝડપાઈ

Team News Updates
મેં મહિનાની શરૂઆત બાદ બીજા સપ્તાહની શરૂઆતથી PGVCL દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે ફરી સતત ત્રીજા દિવસે રાજકોટ શહેરમાં વહેલી સવારથી PGVCLની...
RAJKOT

રાજકોટમાં આગના બે બનાવ:બસ સ્ટેન્ડ નજીક કોમ્પલેક્ષમાં શોર્ટસર્કિટનાં કારણે આગ, રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક કચરાની ગાડી સળગી ઉઠી

Team News Updates
રાજકોટ શહેરમાં આજે બપોરે આગ લાગવાની અલગ અલગ બે ઘટનાઓ સામે આવી હતી. જેમાં બસસ્ટેન્ડ નજીક આવેલા શ્યામપ્રભુ કોમ્પલેક્ષમાં શોર્ટસર્કિટનાં કારણે આગ લાગી હતી. જ્યારે...
RAJKOT

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના:રાજકોટ જિલ્લાનાં પારડી અને ચીખલીયાનો સમાવેશ, બંને ગામોનો સુયોજિત વિકાસ કરવા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

Team News Updates
પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનામાં ગુજરાતના 31 પૈકી રાજકોટ જિલ્લાનાં પારડી તથા ચીખલીયા બંને ગામની પસંદગી કરવામાં આવી છે. ત્યારે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા અનુસરણ...
RAJKOT

‘આજે મને મા-બાપ મળ્યા’ બોલતા દીકરી રડી પડી:રાજકોટમાં નિરાશ્રીત બાલાશ્રમની ‘તન્મય’ને NRI દંપતીએ દત્તક લીધી, પરિવાર મળતાં ભાવુક થઈ, હવે અમેરિકા સેટલ થશે

Team News Updates
રાજકોટમાં આજે લાગણીસભર દૃશ્યો સર્જાયા, જ્યાં અનાથ બાળકોનો ઉછેર કરતા કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ ખાતેથી NRI દંપતીએ ‘તન્મય’ નામની દીકરીને દત્તક લીધી હતી. જે બાદ દીકરી...
RAJKOT

ગુજરાતમાં લૂ અને આકરા તાપની આગાહી:ઉત્તરનો પવન શરૂ થતાં રાજ્યમાં ગરમીનો પારો 5 ડીગ્રી વધી શકે, અમદાવાદમાં કાલથી પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર

Team News Updates
ગુજરાતમાં કમોસમી વરસાદના માર બાદ હવે લોકોને ગરમીમાં સેકાવાનો વારો આવવાનો છે. વાતાવરણના ઉપલા લેવલે સક્રિય થયેલી હાઇ પ્રેશર સિસ્ટમની અસરથી રાજ્યમાં ગરમીનો પારો વધ્યો...
RAJKOT

મિશ્રઋતુમાં રોગચાળો વકર્યો:રાજકોટમાં ડેંગ્યુનો 1, શરદી-ઉધરસ-તાવના 316 અને ઝાડા-ઉલટીનાં 102 કેસ નોંધાયા

Team News Updates
રાજકોટમાં હાલ મિશ્રઋતુને કારણે રોગચાળો વકર્યો છે. જેમાં લાંબા સમય બાદ ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો છે. આ સિવાય શરદી-ઉધરસ તેમજ તાવનાં 316 ઉપરાંત ઝાડા-ઉલ્ટીના 102...
RAJKOT

ગોંડલ બસ સ્ટેન્ડ ચોકમાં ટ્રાફિક જામ:એમ્બ્યુલન્સ ફસાતા પાછા ફરી અન્ય રસ્તા પરથી લઇ જવી પડી

Team News Updates
ગોંડલ શહેરમાં આડેધડ પાર્કિંગના કારણે રોજિંદા ટ્રાફિક ની સમસ્યા રહે છે ત્યારે આજે બસ સ્ટેન્ડ ચોકમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં નગરપાલિકાની એમ્બ્યુલન્સ ફસાઈ હતી....
RAJKOT

રાજકોટમાં PGVCLના દરોડા:માધાપર અને પ્રદ્યુમનનગર સબડિવિઝનની 43 ટીમો દ્વારા 15 જેટલા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું

Team News Updates
મે મહિનાની શરૂઆત સાથે બીજા સપ્તાહથી PGVCL દ્વારા દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે ફરી રાજકોટ શહેરમાં વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા...
RAJKOTSAURASHTRA

મુંબઇ-દિલ્હીની ફલાઇટ ફળી:રાજકોટ એરપોર્ટમાં એપ્રિલમાં 65 હજારથી વધુ મુસાફરો નોંધાયા, કુલ 513 ફલાઇટોએ ઉડાન ભરી

Team News Updates
ઉનાળુ વેકેશન પૂર્વે રાજકોટની હવાઇ સેવામાં મુંબઇ, દિલ્હી, ગોવા, બેંગ્લોરની ફલાઇટો મુસાફરોનો ધસારો જોવા મળતા ગત એપ્રિલ માસમાં રાજકોટ એરપોર્ટમાં 65023 મુસાફરો સાથે 513 જેટલી...