મનપાનું બુલડોઝર ફરી વળ્યું:કણકોટ રોડ પર 12 ગેરકાયદે મકાનો સહિતનાં દબાણો દૂર કરી રૂ. 84.80 કરોડની 5326 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ
રાજકોટ મનપાની ટીપી શાખા દ્વારા આજે વેસ્ટ ઝોન વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બે પ્લોટ અને ટીપીના રોડ પરથી 12 મકાન, 2 ઓરડી,...