KUTCH:ધણધણી ઉઠી કચ્છની ધરા ફરી:વાગડ પંથકમાં એક મહિનામાં પાંચમો આંચકો,રાપર વિસ્તારમાં 3.3 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો
ભૂકંપના પર્યાય બની ચૂકેલા સરહદી કચ્છ પંથકમાં ધરતીકંપના આંચકનો સિલસિલો સતત યથાવત રહેવા પામ્યો છે. આજે સવારે 10.5 મિનિટે વાગડના મુખ્ય મથક રાપર થી 12...