Amreli:બાળકનો શિકાર સિંહણે કર્યો બાળકનું મોત જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં
અમરેલી જિલ્લાના જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે એક બાળકનો શિકાર કર્યો છે.ખેત મજૂરી કરતા પરિવારના પાંચ વર્ષના બાળકને સિંહણે પોતાનો શિકાર બનાવ્યો. બાળકને વાડી વિસ્તારમાંથી...