News Updates

Category : SAURASHTRA

JUNAGADH

OMG!, કાળજું કંપાવતી ઘટનાના CCTV:જૂનાગઢમાં બે વર્ષનું બાળક રમતાં રમતાં ગેલેરીમાંથી શેરીમાં પડ્યું, સારવાર માટે રાજકોટ લઈ જવાયું

Team News Updates
જૂનાગઢમાં બે વર્ષનું બાળક પહેલા માળેથી પટકાયાની ઘટના સામે આવી છે. જૂનાગઢની ગોકુલ નગર સોસાયટીમાં ઘરના પહેલા માળે ગેલેરીમાં રમતું બે વર્ષનું બાળક રમતાં રમતાં...
JUNAGADH

કેરી રસિયાઓ માટે માઠા સમાચાર:ફેબ્રુઆરી મહિનો આવ્યો છતાં ગીરના આંબા પર મોર ન આવતા ખેડૂતોમાં ચિંતા, કૃષિ વૈજ્ઞાનિકે વાતાવરણને ગણાવ્યું વિલન

Team News Updates
ઉનાળો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉનાળો આવતા જ લોકો ફળોના રાજા કેરીના આગમનની પણ રાહ જોતા હોય છે. પરંતુ, આ વર્ષે...
AMRELI

રાજુલાના ખેર ગામે દરિયાઈ પાણીથી થતુ ધોવાણ અટકાવવા રૂ.811 લાખથી વધુના ખર્ચે બનાવાઈ દીવાલ

Team News Updates
વિધાનસભા ગૃહમાં રાજુલાના ધારાસભ્યએ દરિયાઈ પાણીથી થતા નુકસાન અંગે મંત્રીને પૂછેલા પ્રશ્નના જવાબમાં જળસંપત્તિ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યુ હતુ કે દરિયાઈ પાણીથી થતુ ધોવાણ અટકાવવા...
BHAVNAGAR

વિકાસના નામે વેડફાટ! હાલ તો 44 લાખ બચી ગયા:ભાવનગરમાં મેયર આકરા પાણીએ થઈ બોલ્યા- ‘રોડ સારો જ છે, હું ખાતમુહૂર્ત નહીં કરું, જરૂર હોય ત્યાં જ ખર્ચ કરો તો લેખે લાગે’

Team News Updates
ભાવનગર મહાનગરપાલિકામાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિની જેમ વહીવટ ચાલી રહ્યો છે. એને બીજા કોઈએ નહીં, પણ ખુદ મેયરે જ ઉજાગર કર્યો છે....
AMRELI

પીપાવાવ પોર્ટ હાઇવે પર સિંહ પરિવારની લટાર:મધરાતે રસ્તા પર આવી જતાં થોડીવાર માટે વાહનોનાં પૈડાં થંભી ગયાં.

Team News Updates
દેશની શાન ગણાતા સાવજોનો અમરેલી જિલ્લામાં દબદબો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વધી રહી છે. આ...
JUNAGADH

જૂનાગઢમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ઓફિસરે બેંકની સામે જ રેલિંગમાં લટકી જઈ જિંદગી ટૂંકાવી, કારણ અકબંધ

Team News Updates
જૂનાગઢ શહેરમાં આવેલી યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ફરજ બજાવતા ઓફિસરે આજે પરોઢિયે બેંકની સામે જ આવેલી રેલિંગમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે....
MORBI

મોરબી: વઘાસિયા નજીક ઉભું કરાયું હતું નકલી ટોલનાકું, દોઢ વર્ષથી છે આ ટોલનાકું

Team News Updates
ટોલનાકા નજીક આવેલી વાઇટ હાઉસ સિરામીકમાંથી રસ્તો કાઢીને ટોલ ઉધરાવવામાં આવતો હતો. નેશનલ હાઇવે ઓથોરિટી દ્રારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આ મામલે રજૂઆત...
AMRELI

કન્યાદાન પહેલાં અંગદાનનો સંકલ્પ:અમરેલીમાં બે ઘોડા ઉપર ઊભા રહી પ્લે કાર્ડ સાથે વરરાજાએ કરી થોડી હટકે એન્ટ્રી, અંગદાન જાગૃતિનો અનોખો નુસખો

Team News Updates
દિવાળીના તહેવાર પૂર્ણ થયા બાદ હવે લગ્નની સિઝન શરૂ થઈ છે. બદલાતા જમાનામાં હવે લોકો લગ્ન પણ અલગ અલગ રીતે યોજી રહ્યા છે. એક બાજુ...
AMRELI

15 કલાકથી ગુમ બે ભાઇના અંતે મૃતદેહ મળ્યા:રાજુલામાં રમતાં-રમતાં બે ભાઈ ગાયબ થઈ ગયા, આખી રાતની શોધખોળ બાદ તળાવમાંથી બંનેની લાશ મળી, મોઢા પર ઇજાનાં નિશાન

Team News Updates
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામમાં 15 કલાકથી ગુમ બે સગા ભાઇઓના આજે વહેલી સવારે તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા છે. બંને બાળકોના મોઢા પર...
KUTCHH

મોબાઈલ ટાવર નાખવાની લાલચે ખેડૂત સાથે કરોડો રુપિયાની છેતરપિંડી, દિલ્હી અને ઓડિશાના 6 લોકો સામે FIR

Team News Updates
કચ્છ  જિલ્લાના ભૂજના નારાણપર ગામના ખેડૂત સાથે કરોડો રુપિયાની છેતરપિંડી (Fraud) થઇ છે. ખેડૂતને તેની જમીનમાં મોબાઈલ ટાવર નાખવાની લાલચ આપીને કરોડો રુપિયા પડાવી લેવામાં...