News Updates

Month : May 2023

INTERNATIONAL

હવાઈ મુસાફરો વધી રહ્યા છે, પરંતુ કંપનીઓ ઘટી રહી છે:ઈન્ડિગો અને ટાટાનો 81% માર્કેટ પર કબજો, GoFirst સહિત અનેક કંપનીઓની હાલત ખરાબ

Team News Updates
દેશમાં ઉડ્ડયન સેવાઓનો વ્યવસાય વધી રહ્યો છે, પરંતુ કંપનીઓની સંખ્યા ઘટી રહી છે. ઈન્ડિગો અને ટાટા જૂથ સ્થાનિક રૂટ પર 81% થી વધુ બજાર હિસ્સો...
RAJKOT

RTE માં ગેરરીતિ:રાજકોટમાં નામ-જન્મતારીખ બદલીને RTE હેઠળ એડમિશન લેનાર 400 બાળકોનાં એડમિશન રદ્દ કરાયા

Team News Updates
રાઈટ ટુ એજ્યુકેશન (RTE) ગરીબ અને પછાત વર્ગના બાળકોના ભણતર માટેની યોજના છે. જોકે RTE હેઠળ ગરીબ અને પછાત બાળકોને મફત શિક્ષણ આપવાની સરકારની યોજનામાં...
RAJKOT

બાબાના ચકકરમાં લાખો ગુમાવ્યા:રાજકોટની મહિલાને માનસિક અશાંતિ દૂર કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી, ખોટી વિધિ કરવાના બહાને 2.73 લાખ પડાવ્યા

Team News Updates
ટીવીમાં ચમત્કારી તાંત્રિક જયોતિષીની જાહેરાત જોઈ તેના ચક્કરમાં ફસાઈ પોતાની માનસિક અશાંતિ દૂર કરવા ગયેલી એક મહિલાને 2.73 લાખ રુપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. રાજકોટ...
Uncategorized

સોમનાથ ટ્રસ્ટ દ્વારા TFC ભવન ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

Team News Updates
વિવિધ રોગોના નિષ્ણાત પાસે 150 થી વધુ લાભાર્થીઓએ નિશુલ્ક આરોગ્ય તપાસ અને દવાઓનો લાભ મળ્યો સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનસેવાના કાર્યો અવિરત પણ કરવામાં આવે છે....
INTERNATIONAL

હવે જર્મનીમાં ખાલિસ્તાનનાં નારા લાગ્યા:ગુરુદ્વારા શીખ સેન્ટરમાં KCF ચીફ પંજવડની તસવીર લગાવી, પાકિસ્તાનમાં માર્યો ગયો હતો

Team News Updates
જર્મનીના ફ્રેન્કફર્ટમાં ગુરુદ્વારા શીખ સેન્ટરમાં ભારત દ્વારા આતંકવાદી જાહેર કરાયેલ અને પાકિસ્તાનમાં માર્યા ગયેલા પરમજીત સિંહ પંજવડની તસવીર લગાવવામાં આવી છે. એટલું જ નહીં, તસવીર...
INTERNATIONAL

ફિજી-પલાઉએ મોદીને પોતાના દેશનો સર્વોચ્ચ એવોર્ડ આપ્યો:પાપુઆ ન્યૂ ગિનીના PM બોલ્યા- ભારત અમારું લીડર; કાલે મોદીને પગે લાગ્યા હતા

Team News Updates
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પપુઆ ન્યુ ગિનીમાં પેસિફિક દેશો સાથે ભારતના સંબંધો સુધારવા માટે રચાયેલ FIPIC એટલે કે ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ કો-ઓપરેશન ફોરમમાં જોડાયા હતા....
NATIONAL

પુણેમાં વાનની બ્રેક ફેલ, 2ના મોત:ડ્રાઈવર બૂમો પાડતો રહ્યો હતો અને લોકોને દૂર હટાવતો રહ્યો; 7 વાહનોને ટક્કર મારી, 5 ઘાયલ

Team News Updates
મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે મોડી રાત્રે વેનિટી વાનની બ્રેક ફેલ થઈ ગઈ હતી. ત્યારબાદ વાને લગભગ 7 વાહનોને ટક્કર મારી હતી અને અંતે ટેમ્પો સાથે અથડાઈને...
INTERNATIONAL

ચીને G-7 દેશો પર કર્યો વળતો પ્રહાર, કહ્યું- જેની પાસે 5000થી વધુ પરમાણુ હથિયાર છે તે અમારી નિંદા કરી રહ્યા છે

Team News Updates
જાપાનના હિરોશિમામાં યોજાયેલી G-7ની બેઠકમાં અમેરિકા સહિત અન્ય સભ્ય દેશોએ પરમાણુ હથિયારોના ઉપયોગ અને વિસ્તરણ માટે ઈરાન, ચીન અને ઉત્તર કોરિયાની નિંદા કરી છે. ભારતે...
NATIONAL

વિધર્મીના ત્રાસથી યુવતીએ કરેલી આત્મહત્યાનો મામલો:પોલીસે અબ્દુલ્લા મોમીનનું લેપટોપ કબજે કર્યું, આરોપીએ મૃતકના ભાઈને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કર્યો હોવાનો ખુલાસો

Team News Updates
ખેડા જિલ્લાના ડાકોરમાં પોલીસકર્મીની દીકરીના આપઘાત પ્રકરણમાં વિધર્મી યુવાને માનસિક ત્રાસ આપ્યા હોવાનો ખુલાસો થયા બાદ જિલ્લા પોલીસે આરોપી સામે ગાળિયો બરાબર કસ્યો છે. આરોપીની...
INTERNATIONAL

ફૂટબોલના મેદાનમાં મોતની ચીસ પડી, 9ના મોત, 100 ઘાયલ અને 500ના જીવ બચ્યા

Team News Updates
સેન્ટ્રલ અમેરિકાના સલ્વાડોર સ્ટેડિયમમાં ફૂટબોલ મેચ દરમિયાન માતમનો માહોલ જોવા મળ્યો. એક ફૂટબોલ મેચ દરમિયાન નાસભાગ થતા 9 લોકોના મોત થયા હતા. ફૂટબોલ ફેન્સ એક...