TMC નેતાનો દાવો- CoWIN ડેટા લીક થયો:કોરોના રસીકરણ દરમિયાન લોકોની અંગત માહિતી અપલોડ કરવામાં આવી હતી, સરકારે કહ્યું- તપાસ ચાલુ છે
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રવક્તા સાકેત ગોખલેએ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારના વેબ પોર્ટલ CoWINનો ડેટા લીક થયો છે, જેમાં સામાન્ય લોકો ઉપરાંત મોટા નેતાઓ,...