યુવતીને યુવતી સાથે જ ઓનલાઇન મિત્રતા ભારે પડી:અમદાવાદમાં મદદ કરવાના બહાને ઘરે રહેવા ગઈ, ઓનલાઈન ગ્રાહકો બોલાવી દેહવ્યાપાર કરતી, ડ્રગ્સ પણ વેચતી
હાલ સોશિયલ મીડિયાના જમાનામાં ઓનલાઈન મિત્રો બનાવવાનું અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીને ભારે પડી ગયું હતું. સરખેજના ફતેવાડી વિસ્તારમાં ઘરમાં એકલી રહેતી યુવતી...