News Updates

Month : September 2023

GUJARAT

કેશોદ : નેશનલ પાવર લીફ્ટિંગ ચેમ્પિયન શિપ જમ્મુ- કાશ્મીર ખાતે કાજલબેન દયાતરે ૩ ગોલ્ડ મેડલ મેળવ્યા

Team News Updates
યુનાઇટેડ પાવર લીફ્ટિંગ ઓફ ઇન્ડિયા દ્વારા જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે યોજાનારી નેશનલ પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લઈ સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા...
AHMEDABAD

લોરેન્સ બિશ્નોઈની અમદાવાદ કોર્ટમાં અરજી:મને ‘ગેંગસ્ટર’ કે ‘આતંકવાદી’ સંબોધવામાં ન આવે, મારી સામે ગુનો પુરવાર થયો નથી; સરકારી વકીલે જવાબ આપવા સમય માગ્યો

Team News Updates
અમદાવાદ ATS પાસેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ લોરેન્સ બિશ્નોઈ સંલગ્ન એન.ડી.પી.એસ કેસની તપાસ હાથમાં લીધી છે. NIAને 12 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાંથી લોરેન્સ બિશ્નોઈના પાંચ દિવસના રિમાન્ડ...
NATIONAL

યોગી આદિત્યનાથ અચાનક બહેરા-મૂંગાની શાળામાં પહોંચ્યા, બાળકોની ખુશી જોઈ ભાવુક થઈ ગયા CM

Team News Updates
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ગોરખપુરમાં તેમના રોકાણ દરમિયાન હુમાયુપુર સ્થિત સરકારી બહેરા અને મૂંગા શાળામાં ભણતા બાળકોને મળવા પહોચ્યા હતા. સીએમ યોગીને તેમની વચ્ચે જોઈને...
INTERNATIONAL

સ્વીડનના રાજા કાર્લ XVI ગુસ્તાફે શાસનના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિની ઉજવણી કરી

Team News Updates
રાજા કાર્લ ગુસ્તાફ સ્વીડનમાં શાસન કરનાર કાર્લ નામના 16મા રાજા છે તે બતાવવા માટે રોમન અંક XVI નો ઉપયોગ કરે છે. સિવાય કે તે નથી....
BUSINESS

અદાણી-હિંડનબર્ગ મામલે નવી એક્સપર્ટ કમિટી બનાવવામાં આવે, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી

Team News Updates
સુપ્રીમ કોર્ટના આદેશ પછી અદાણી-હિંડનબર્ગ કેસની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં ઓપી ભટ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે...
AHMEDABAD

વરસાદી પાણીના કારણે 50થી વધુ વાહનોની નંબર પ્લેટ નીકળી, સ્થાનિકે એકત્ર કરી લોકોને લઈ જવા અપીલ કરી

Team News Updates
અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં વરસાદ બાદ સમસ્યાઓની ભરમાર જોવા મળી હતી.અહીં વરસાદી પાણી ભરાવાની સમસ્યા તેમજ ખરાબ રસ્તાની સમસ્યા સામે આવી છે. વરસાદી પાણીમાં અનેક...
ENTERTAINMENT

શ્રેયસ-અક્ષરની ઈજા અંગે રોહિતનું અપડેટ:કહ્યું- અય્યરની ઈજાથી ચિંતા કરવાની કોઈ વાત નથી, અશ્વિન પણ અમારા વર્લ્ડ કપ પ્લાનનો ભાગ

Team News Updates
ભારતીય કેપ્ટન રોહિત શર્માના જણાવ્યા અનુસાર, શ્રેયસ અય્યર 99% ફિટ છે અને તેની ઈજા વર્લ્ડ કપ માટે ચિંતાનો વિષય નથી. પીઠની ઈજાના કારણે લાંબા સમય...
BUSINESS

જો તમે પણ Google પર કસ્ટમર કેર નંબર સર્ચ કરો છો તો સાવધાન રહો, તમે બની શકો છો છેતરપિંડીનો શિકાર

Team News Updates
Google પર કોઈપણ બેંકના કસ્ટમર કેર નંબરને સર્ચ કરવા નહીં, કારણ કે છેતરપિંડી કરનારાઓ અહીં ફેક વેબસાઈટ અને ફેક કસ્ટમર કેર નંબર મૂકે છે. તે...
ENTERTAINMENT

શિલ્પા શેટ્ટીએ ધામધૂમથી કર્યું ગણપતિ બાપ્પાનું સ્વાગત:રાજ કુન્દ્રાએ પોતાનો ચહેરો સંપૂર્ણપણે હૂડીથી ઢાંક્યો હતો, અભિનેત્રી દર વર્ષે ગણપતિ મહોત્સવની ઉજવણી કરે છે

Team News Updates
ગણેશ ચતુર્થીના અવસર પર શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રા સાથે મુંબઈના લાલબાગ પહોંચી હતી. આ વર્ષે પણ શિલ્પા પોતાના ઘરે ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરશે....
BUSINESS

50 લાખની લોન પર આ રીતે બચાવી શકો છો 33 લાખ રૂપિયા, જાણો RBIનો આ નિયમ

Team News Updates
જો તમે પણ લોન લીધી છે તો તમારા માટે RBIના આ નિયમને જાણવો ખૂબ જ જરૂરી છે. આ નિયમને કારણે તમે 50 લાખની લોન પર...