ઈઝરાયેલના રણમાં થાય છે મત્સ્યપાલન, માછીમારી દ્વારા કરે છે લાખોની કમાણી, જાણો કેવી રીતે કરે છે મત્સ્ય ઉછેર
ઈઝરાયેલના રણમાં મત્સ્યપાલન કરવામાં આવે છે. રણમાં પાણીના તળાવો બનવવામાં આવ્યા છે અને તેમાં માછીમારો મત્સ્યપાલન કરી રહ્યા છે. ભારત અને વિદેશના ખેડૂતો ખેતીની આધુનિક...