News Updates

Month : November 2023

AHMEDABAD

9 લોકોના જીવ લેનારો તથ્ય પટેલ દિવાળી ક્યાં ઉજવશે તેનો આજે થશે ફેંસલો

Team News Updates
થોડા દિવસ અગાઉ આજ કેસના આરોપી અને તથ્યના પિતાએ પણ હાઇકોર્ટમાં પોતાની જામીન અરજી કરી હતી અને ગુજરાત હાઇકોર્ટે તેમને શરતી જામીન પણ મંજૂર કર્યા...
RAJKOT

રાજકોટમાં ડેન્ગ્યુ, શરદી-ઉધરસ, મેલેરિયાના સહિતના 1,203 દર્દીઓ એક સપ્તાહમાં મનપાનાં ચોપડે નોંધાયા, તો ખાનગી ક્લિનિકોમાં દર્દીઓનો સંખ્યા કેટલી હશે?

Team News Updates
રાજકોટ મનપાનાં ચોપડે રોગચાળાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં ડેન્ગ્યુ, શરદી-ઉધરસના કેસોમાં વધારો નોંધાયો છે. જ્યારે ચિકનગુનિયા અને ઝાડા-ઉલટીના કેસોમાં મામૂલી ઘટાડો થયો...
ENTERTAINMENT

નેશનલ ક્રશ રશ્મિકા મંદાના સાથે અભદ્ર મજાક:અભિનેત્રીનો નકલી વિડીયો વાયરલ, અમિતાભ બચ્ચને કહ્યું,’ગુનેગાર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ’

Team News Updates
રશ્મિકા મંદાનાનો એક નકલી વીડિયો સામે આવ્યો છે, જે AI દ્વારા બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લિફ્ટમાં એક મહિલા પ્રવેશે છે,...
BUSINESS

એમેઝોનની અમેઝિંગ કામગીરી:દિવાળીમાં ઝડપી ડિલિવરી માટે વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની સજ્જ, કંપનીના હેડક્વાર્ટરમાં 7 લાખ રોબોટ કામ કરે છે

Team News Updates
વિશ્વની ટોચની કંપનીઓનું મુખ્ય મથક અમેરિકાના સિએટલમાં આવેલું છે. જેફ બેઝોસે આ શહેરમાંથી એમેઝોનની શરૂઆત કરી હતી. તેની શરૂઆત ગેરેજથી થઈ. હેડક્વાર્ટર અને રોબોટિક્સ ડેવલપમેન્ટ...
NATIONAL

દિલ્હીમાં 13 થી 20 નવેમ્બર સુધી ઓડ-ઈવન સિસ્ટમ લાગુ:કન્સ્ટ્રક્શન પર પ્રતિબંધ, તમામ શાળાઓ 10 નવેમ્બર સુધી બંધ; AQI 450ને પાર

Team News Updates
રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ વચ્ચે કેજરીવાલ સરકારે સોમવારે ફરી એકવાર ઓડ-ઈવન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઓડ-ઇવન ફોર્મ્યુલા દિવાળીના બીજા દિવસે એટલે કે...
RAJKOT

100 કરોડના બ્રિજમાં એક વર્ષમાં જ તિરાડો!:રાજકોટમાં ટ્રાયએંગલ બ્રિજમાં તિરાડો દેખાતાં સત્તાધિશો દોડ્યા, મેયરે કહ્યું- આ કોઈ મોટી વાત નથી

Team News Updates
રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ચોકમાં એક વર્ષ પહેલાં રૂપિયા 100 કરોડનાં ખર્ચે બનેલા ટ્રાયએંગલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં હાલ ત્રણ જેટલી તિરાડો જોવા...
RAJKOT

પોલીસે એકની ધરપકડ કરી:રાજકોટના જેતપુરમાં બાંધકામ માટે મકાન બનાવી વેચવાની લાલચ આપી વૃધ્ધા સાથે રૂ.12 લાખની ઠગાઇ, ફરિયાદ દાખલ

Team News Updates
રાજકોટ જિલ્લાના જેતપુરના વેકરિયાનગરમાં રહેતા વૃધ્ધાએ ખરીદેલા પ્લોટમાં મકાનો બનાવી વેચવાની લાલચ આપી તે પેટે 12 લાખ બાંધકામ માટે મેળવી લીધા હતાં. જે બાદ ઠગાઇ...
ENTERTAINMENT

બોક્સ ઓફિસ પર ‘લિયો’ની શાનદાર કમાણી:ડોમેસ્ટિક કલેક્શનમાં રજનીકાંતની ‘જેલર’ને પણ પાછળ છોડી, વર્લ્ડવાઇડ કમાણી 564.5 કરોડ રૂપિયા

Team News Updates
વિજય થલાપતિની ફિલ્મ ‘લિયો’ તેની રિલીઝના ત્રીજા અઠવાડિયાં બાદ પણ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. રિલીઝના 17માં દિવસે ફિલ્મે વિશ્વભરમાં 5.95 કરોડ...
NATIONAL

ઘરમાં એકવાર લગાવી દીધા આ છોડ, તો ફરી ક્યારેય નહીં પડે રુમ ફ્રેશનરની જરુરત

Team News Updates
ઘરની હવાને ફ્રેશ બનાવવા માટે તમે ઘરમાંજ કેટલાક છોડ ઉગાડી શકો છો જે હવામાં રહેલ ઝેરી તત્વો અને પ્રદૂષણને દૂર કરે છે અને શુદ્ધ અને...
GUJARAT

નર્મદા જિલ્લાના શિક્ષકને પ્રકૃતિ સંરક્ષણ એવોર્ડ 2023 એનાયત કરાયો

Team News Updates
જિલ્લાના આદિવાસી તડવી યુવાન ઉત્પલ પટવારીને પ્રકૃતિ સંરક્ષણ એવોર્ડ 2023 ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ...