મુકેશ અંબાણીને એક લવરમૂછિયો ધમકી આપતો હતો:તેલંગાણામાંથી 19 વર્ષનો છોકરો અરેસ્ટ; ખોટા નામનો ઉપયોગ કર્યો, ઇ-મેઇલમાં 400 કરોડની ડિમાન્ડ કરેલી
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપવા બદલ પોલીસે 19 વર્ષના છોકરાની ધરપકડ કરી છે. બિઝનેસમેનને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઇ-મેઇલના સંબંધમાં મુંબઈ પોલીસે આરોપીની તેલંગાણામાંથી ધરપકડ કરી...