Jasprit Bumrah Struggle Story : એક સમયે બુટ ખરીદવાના પૈસા ન હતા, આજે લાખોનું ટી શર્ટ પહેરે છે યોર્કર કિંગ બુમરાહ,
કરોડપતિ ક્રિકેટર જસપ્રિત બુમરાહ ( Jasprit Bumrah)ના સંઘર્ષની સ્ટોરી જેની પાસે ક્યારેય જૂતા ખરીદવા માટે પૈસા નહોતા. આજે તેની ગણતરી ભારતના નહીં પણ વિશ્વના શ્રેષ્ઠ...