ધાર્મિક દૃષ્ટિએ ડિસેમ્બર મહિનો ખૂબ જ ખાસ:આ મહિનામાં ઉજવાશે ગીતા જયંતિ અને દત્તાત્રેય પૂર્ણિમા જેવા મોટા તહેવારો, જાણો આ તહેવારો પર કયા-કયા શુભ કાર્યો કરવા
2023નો છેલ્લો મહિનો ડિસેમ્બર શરૂ થયો છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી આ મહિનો ખૂબ જ વિશેષ રહેશે. પંચાંગ મુજબ અત્યારે કારતક મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં...