માલદીવમાં સૈનિકોની જગ્યા ટેકનિકલ સ્ટાફ લેશે:વિદેશ મંત્રાલયે કહ્યું- ત્રીજા રાઉન્ડની વાતચીત ટૂંક સમયમાં, માલદીવને આવતી મદદમાં ઘટાડાની વાતને નકારી
માલદીવમાં હાજર ભારતીય સૈનિકોની જગ્યાએ હવે ભારતીય ટેકનિકલ સ્ટાફ લેવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે મીડિયા બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી. જયસ્વાલે...