ગૌતમ અદાણીનું જોરદાર કમબેક.. ફરી એકવાર 100 બિલિયન ડૉલર ક્લબમાં થયા સામેલ, જાણો અમીરોની યાદીમાં ક્યાં?
એકવાર ફરી અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી 100 અબજ ડોલરની નેટવર્થ સાથે અબજોપતિઓની યાદીમાં સામેલ થયા છે. તેમની સંપત્તિમાં થયેલા વધારાને કારણે તેમની નેટવર્થ વધીને...
