ઇલેક્ટ્રિક લુના આજે લોન્ચ થશે:ફુલ ચાર્જ પર 110Kmની રેન્જ મળશે, ટોપ સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાક
કાઈનેટિક ગ્રીન આજે એટલે કે 7મી ફેબ્રુઆરીએ ઈ-લુના લોન્ચ કરવા જઈ રહી છે. કંપની આ ઇલેક્ટ્રિક મોપેડને ઓનલાઇન ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા પણ...