પાંચમા દિવસે પણ રામ ભરોસે:રાજકોટમાં PGVCL સામે આંદોલન પર ઉતરેલા ઉમેદવારોએ કહ્યું – ‘ટાઢ-તડકો અને ભૂખ સહન કરીને પણ ન્યાય માટે લડીશું’
વિદ્યુત સહાયકની ભરતીને લઇ છેલ્લા 5 દિવસથી 300 યુવાનો આંદોલનનો માર્ગ અપનાવી PGVCL કચેરી બહાર ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ દિવસ-રાત...