ભારત ઘુસણખોરી કરીને આપણાં નાગરિકોને મારી રહ્યું છે- PAK:આર્મી ચીફે કહ્યું- આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરવો તેમની આદત, દરેક હુમલાનો જવાબ આપીશું
પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કહ્યું- ભારત આપણી જમીન પર આતંકવાદ વધારી રહ્યું છે. તેઓ હવે એટલી હદે આવી ગયા છે કે તેઓ દેશમાં...
