રામ મંદિર બન્યા બાદ રેકોર્ડની ભરમાર, 12 દિવસમાં ભક્તોનો આંકડો 25 લાખને પાર, જાણો કેટલા કરોડમાં મળ્યું દાન
રામલલ્લાને અયોધ્યાના રામ મંદિરમાં બિરાજ્યાને 12 દિવસ થઈ ગયા છે. આ 12 દિવસમાં 25 લાખ થી વધારે ભક્તોએ રામલલાના દર્શન કર્યા છે. આ સિવાય રામલલાને...
