ભારતની રાજકીય યાત્રા પર સાઉદી ક્રાઉન પ્રિન્સ:100 બિઝનેસમેન, 7 મંત્રીઓના ડેલિગેશન સાથે આવ્યા, સેરેમોનિયલ વેલકમ પછી PM મોદી સાથે વાતચીત કરી
G2O સમિટ માટે નવી દિલ્હી આવેલા સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આજે ભારતની સ્ટેટ વિઝિટ પર છે. રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું શાહી સ્વાગત કરવામાં આવ્યું...