Zerodha ના AMC મામલે SEBI ના આ નિર્ણય બાદ Nitin Kamat અને Mukesh Ambani આમને – સામને ટકરાશે
દેશની સૌથી મોટી બ્રોકરેજ ફર્મ્સમાંની એક ઝેરોધા(Zerodha)ને AMC માટે સેબી(SEBI) તરફથી લાઇસન્સ મળ્યું છે. આ સાથે જ કંપનીને મ્યુચ્યુઅલ ફંડ(mutual fund) લોન્ચ કરવાની લીલી ઝંડી...