એર ઈન્ડિયાએ નવા લોગોનું અનાવરણ કર્યું:ડિસેમ્બર 2023 સુધીમાં પ્લેનમાં જોવા મળશે, અમીરાત-કતાર એરવેઝ જેવી બ્રાન્ડ સાથે સ્પર્ધા કરવાની યોજના
એર ઈન્ડિયાએ ગુરુવારે તેના નવા લોગોનું અનાવરણ કર્યું. ટાટા ગ્રૂપની એરલાઇન 15 મહિનાથી તેના પર કામ કરી રહી હતી. તે અશોક ચક્રથી પ્રેરિત જૂના લોગોનું...