સિંગલ સ્ક્રીન થિયેટરમાં ‘ગદર -2’ના એડવાન્સ બુકિંગે ‘પઠાન’ને પાછળ છોડ્યું:ફર્સ્ટ ડે શો માટે 1 લાખથી વધુ ટિકિટ્સ બુક કરવામાં આવી, સનીદેઓલ અને અક્ષય કુમારની ફિલ્મ કાલે થિયેટરમાં ટકરાશે
સની દેઓલની આગામી ફિલ્મ ‘ગદર 2’ના એડવાન્સ બુકિંગે સિંગલ સ્ક્રીન થિયેટરમાં ‘પઠાન’ના એડવાન્સ બુકિંગનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ટ્રેડ એક્સપર્ટ સુમિત કડેલના જણાવ્યા અનુસાર, ટિયર...