હીરો મોટોકોર્પએ તમામ વેરિઅન્ટ્સની કિંમતમાં વધારો કર્યો:આજે બુકિંગ કરાવનારા ગ્રાહકોને ઓછી કિંમતે બાઇક મળશે
હીરો મોટોકોર્પએ ગયા મહિને લોન્ચ કરેલ ‘Harley-Davidson X440’ની કિંમતમાં 10,500 રૂપિયાનો વધારો કર્યો છે. કંપનીએ જણાવ્યું છે કે આ વધારો તમામ વેરિઅન્ટ્સ પર લાગુ થશે....

